Gujarati Status - Ban Gaya Hu Me Tera Deewana.

Gujarati Status 2019 Ban Gaya Hu Me Tera Deewana.


Gujarati Status, Love Status in Gujarati, latest 2019 Gujarati Status
Gujarati Status

ખુશહાલ સંબંધો એમ જ નથી બનતા, 
તમારા જેવા સમજદાર વ્યક્તિઓ 
એમાં ઘણું રોકાણ કરતા હોય છે સાહેબ !!

Powered By:- Gujarati Status

મારી તકદીરમાં એક પણ દુઃખ ન હોત, 
જો તકદીર લખવાનો હક મારી માં ને હોત !!

Powered By:- Gujarati Status

ખાલી શબ્દો જ અલગ છે, 
બાકી જવાબ તો એક જ છે, 
માં કહો કે મહાદેવ બધું એક જ છે !!

Powered By:- Gujarati Status

સંબંધો વહેણ જેવા હોય છે, 
એને વહેવા દો, 
રોકવા જશો તો છલકીને છટકી જશે !!

Powered By:- Gujarati Status

માટીનું માટલું અને પરિવારની કિંમત માત્ર, 
બનાવનારને જ ખબર હોય છે તોડનારને નહીં !!

Powered By:- Gujarati Status

સાહેબ લાગણીઓ ઉછીની નથી મળતી, 
કદાચ એટલે જ એ બધાને જડતી નથી !!

Powered By:- Gujarati Status

સંબંધ વરસાદ જેવો નથી હોતો કે 
આવે અને જતો રહે, 
સંબંધ તો પવન જેવો હોય છે, 
જે દેખાતો નથી પણ 
હંમેશા તમારી પાસે જ રહે છે !!

Powered By:- Gujarati Status

જયારે ઘરનાં કોઈ મુખ્ય વડીલની 
આંખમાં આંસુ આવેને, ત્યારે સમજી લેવું કે,
ઘરની સ્થિતિ બરાબર નથી !!

Powered By:- Gujarati Status


સંબંધો સુંદર રાખવા હોય તો ઉંડાણ સુધી રાખો, 
મોતી ક્યારેય કિનારા પર નથી હોતા !!

Powered By:- Gujarati Status

નખ વધે તો ફક્ત નખ જ કપાય છે 
આંગળીઓ નહીં, 
તેમ સબંધમાં ભૂલ થાય તો 
ભૂલને ભૂલાય છે સબંધને નહી !!

Powered By:- Gujarati Status

અમુલ્ય દોસ્તી સાથે પૈસાની તુલના ન કરવી, 
કારણ કે પૈસા બે દિવસ કામ આવે છે 
જયારે સંબંધો આખી જિંદગી કામ આવે છે !!

Powered By:- Gujarati Status


Powered By:- Gujarati Status.

Songs Name:- Ban Gaya hu me tera dewana latest Whatsapp status For Gujarati.

Play Ban gaya hu mai tera diwana new whatsapp status video of mp4 And Hd. 
Previous
Next Post »