Latest Attitude Status In Gujarati. New gujarati Attitude Status

Gujarati Attitudes Status 2019. Best Whatsapp Attitudes Status in Gujarati

Gujarati Attitudes Status 2019, New Gujarati Status
Gujarati Attitudes Status 2019


Gujarati Attitude Status, Attitude status in Gujarati Gujarati Attitude Status Gujarati Attitudes Status 2019 

હા હું ધીમો પડી ગયો છું 
એ વાત ચોક્કસ છે, 
પણક્યારેય ઉભો નહીં રહું 
એ પણ નક્કી છે. 

જે મળી જાય સરળતાથી 
એની ખ્વાહિસ કોને છે, 
જીદ તો ઍનિ છે જે 
તકદીર મા લખ્યુ જ નથી. 

અરે તારૂ જેટલુ અભીમાન છે, 
એટલુ તો ખાલી મારૂ માન છે વાલા. 

મિત્રો મારા શબ્દોને એટલા 
ઊંડાણથી વાંચ્યા ના કરો, 
કોઈ શબ્દ યાદ રહી જશે તો 
મને ભૂલી નહીં શકો. 

પપ્પા કે છે કે તું નાલાયક છે, 
દોસ્તો કે તું નાયક ને, 
દુશ્મનો કે તું ખલનાયક છે, 
અને છોકરીઓ કે છે કે 
તું મારા માટે જ લાયક છે.

 અમારા જેવા ભોળા છોકરાઓ એ, 
જો દાદાગીરી શરુ કરી દીધી તો, 
આ સુંદર છોકરીઓને કોણ સાચવશે. 

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરીશું, 
લોકો પગે ચાલશે અને અમે એમના ખભા પર. 

નથી ''પૈસા'' કે નથી ''ડોલર'', પણ,
 તમારા જેવા મિત્રો ના પ્રતાપે, 
ઊંચો છે કોલર. 

તમે સારા છો તો થઈને દેખાડો, 
અમે ખરાબ છીએ તો સાબિત કરો.
 હા એ વાત સાચી છે કે 
મારા જેવા કરોડો મળશે, 
પણ હું તો નહીં જ મળું. 

ખરાબ છિઍ ઍટલા માટે તો
 જિવિઍ છિઍ, સારા હોત તો 
આ દુનિયા આપણને જીવવા નો દેત. 


અમે રાજા એટલે છીએ કે, 
અમે લોકો પર નહિ પણ, 
લોકો ના દિલ પર રાજ કરીએ છીએ. 

મારી જિંદગી તો સદાબહાર છે, 
જે કંઈ મળ્યું છે એ 
મારા ગજા બહાર છે. 

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે, 
પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે. 

આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,
 કારણ કે અહીંયા
 મુમતાજ તો રોજ બદલાય છે. 

હારી નથી ગયો જીતીને બતાવીશ, 
મારો સમય ખરાબ છે હું નહીં. 

મારી હિમ્મત ની પરખવાની 
કોશિશ પણ ના કરતા ,
 પહેલા પણ ઘણા બધા તુફાનોઍ 
ઍનો રસ્તો બદલી નાખ્યો છે. 

આમતો ગુંડો બનવાનો શોખ હતો, 
પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો. 

ગજું નથી સાથ નિભાવાનું, 
ને નીકળી પડ્યા છે 
અમારી સાથે ચાલવા. 

ઍટલો બધો પણ ઘમંડ
 ના કર તારી જીત પર, 
શહેરમા તારી જીત કરતા
 તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે. 

હક થી આપ તો તારી નફરત પણ કબૂલ છે, 
ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ. 

મંજિલ તો મારી ઍ છે કે 
જ્યારે પણ હૂ હારુ, 
ઍ દિવસે જીતવાવાળા કરતા, 
વધારે ચર્ચા મારી હારના થતા હોઇ. 

છે બરફ ની એક ખૂબી માણસ માં પણ , 
કોઈ ની લાગણી ની હૂંફ મળે,
 તો તરત ઓગળી જાય છે.

 કોઈકે મને પૂછ્યું કે આખી જીંદગી શું કર્યું ?
 હસીને મેં જવાબ આપ્યો કે, 
કોઇની સાથે કપટ નથી કર્યું. 

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, 
કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ,
 ચાલ ચાલતા નથી આવડતુ. 

અમારી આદત ખરાબ નથી,
 બસ શોખ ઊંચા છે, 
નયતર કોઈ સપના ની પણ 
એટલી ઓકાત નથી,
 કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય.

 નખરા તો છોકરીઓના હોય સાહેબ, 
બાકી અમારા તો કાયમ તોફાન જ હોય. 

દમ કપડાઓ મા નહી , 
પણ પોતાના જીગર પર રાખો, 
કેમ કે વાત જો કપડાની જ હોત તો, 
સફેદ ક્ફન રહેલો મડદુ પણ સુલતાન મીર્જા હોત. 

સંબંધો વિશે હું કંઈ જાણતો નથી, 
પણ મળ્યા પછી કોઈ મને ભૂલી જાય એ 
વાતમાં હું માનતો નથી !! 

બેફામ વરસવું જ પડે,
 ઝાકળથી પુર ના આવે !! 

કોશિસ તો સબ કરતે હે, 
લેકિન સબકા રાજ નહિ ચલતા. 
Attitude તો સબકે પાસ હે,
 લેકિન હમારે જેસા અંદાજ નહિ હોતા. 

યાદ રાખી લેજે દોસ્ત અમે ગુજરાતી છીએ, 
ધંધો કરી પણ લઈએ ને ધંધે લગાડી પણ દઈએ.

 હોત જો જટિલતા તો ક્યાં પ્રશ્ન હતો કશો, 
હું સરળ છું માટે કોઈને સમજાયો નથી !! 

નામ​ એવુ હોવુ જોઇએ વાલા
 કે દુશ્મન પણ કહે,
 હા એને કોણ ન ઓળખે ! 

મારી ખામીઓ અને ખૂબીઓ મને જ બતાવવી, 
ગામમાં આપણી બીજી કોઈ શાખા નથી ! 

મારી પાસે સ્વમાનની બાબતમાં, 
ક્યારેય સમાધાન નહીં થાય ! 

હું બધું જાણું છું પણ અજાણની જેમ રહું છું, 
 ના બોલવું એ મારી કમજોરી નહીં પણ,
 મૌન રહેવું એ મારી તાકાત છે !! 

દિવાસળી ની જરૂરીયાત 
આ દુનિયામા નથી પડતી, 
કેમ કે, અહિયા તો
 માણસ માણસને જલાવે છે !

 કેટલીએ ખારાશ ગટગટાવી છે સાહેબ, 
ત્યારે આ દિલ દરિયા જેવું છે !! 

ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ. 
પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે કે, 
ભાઈ હજુ મારકેટ મા જ છે !!

 જે દિવસે તમે બીજાની 
બહેનોની ઈજ્જત માટે લડશો,
 ઍ દિવસ જ તમારી પોતાની 
બહેન સુરક્ષિત થઈ જશે.! 

સ્વીકારું છું કે હું સરોવર જેટલો મીઠો નથી,
 પણ યાદ રાખજો કે દરિયો ક્યારેય સુકાતો નથી 

!! Attitude‬ હોવાથી કઈ થતું નથી.
 #‎Smile‬ એવી આપો કે બધાના મન જીતી લે. 

સ્વીકારું છું કે હું સરોવર જેટલો મીઠો નથી, 
પણ યાદ રાખજો કે દરિયો ક્યારેય સુકાતો નથી !! 

દરેક માણસ હવા માં ઉડી રહ્યો છે, 
તો જમીન પર આટલી ભીડ કેમ છે !

 હું નમું છું બધાની સામે, 
કેમ કે મારે વટ નહીં સંબંધ રાખવો છે. 
જો તમે stαtus અથવા મારું lαst sєєn, 
જોતા હોય તો, 
તમે મારા fríєnd નથી પણ fαn છો. 

માણસ તો હુ પણ સીધો સાદો હતો, 
વાલા પણ અમુક માણસો ને એની, 
ઓકાત બતાવવી જરૂરી હતી ! 

આતો સમય ખરાબ ચાલે છે બાકી, 
ગરમી થાતી ને ત્યારે ફુક 
મારવા માટે પણ છોકરીઓ રાખતા હો. 

વટમાં ફરવું એ તો શોખ છે 
મારો સાહેબ, બાકી માણસ 
તો હું યે સીધો સાદો જ છું. 

પ્રેમ નો વ્યાપાર જ બંધ 
કરી દીધો સાહેબ જી, 
કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને, 
અને નુકસાની મા દિલ બળે! 

Latest Gujarati Whatsapp Status Ban Gaya tera dewana Status 2019 New Gujarati Status Conclusion:- Gujarati Attitude Status I hope you like this Gujarati Attitudes Status. if you like this so please Share this post in your friends and family..
Previous
Next Post »