Latest Gujarati Status, Gujarati Whatsapp Status 2019 New Collection.

Latest Gujarati Status, Gujarati Whatsapp Status 2019 New Collection.


Latest Gujarati Status, Gujarati Whatsapp Status 2019 New Collection.
Gujarati Status

Gujarati Status

પ્રેમમાં હંમેશ એવું જ થાય છે,
એક વાત કરવા તરસતું હોય.
અને બીજાને એની કદર પણ ના હોય.

દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે આ તો,
નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.

જેનામાંથી મમતા અને અભિમાન ચાલ્યાં ગયાં છે
તેને સદાયે શાંતિ જ છે.

હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય.

જુઠનાં અસંખ્ય રૂપ હોય છે,
જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે.

તું એકલી શું પ્રેમ કરીશ,
આવ અડધો અડધો કરી લઈએ.

ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!

ક્યાંક એવો પ્રેમ પણ હોય છે સાહેબ,
હાથમાં હાથ ભલે ના હોય પણ,
આત્માથી આત્મા બંધાયેલો હોય છે !!

તારા સ્પર્શને સાચવી રાખ્યો છે હથેળીમાં,
જાણું છું પુરાવા માંગવાની તારી જૂની આદત છે !!

લાખ પ્રયત્નો કરવા છતાં,
કોઈ વ્યક્તિને ભૂલી ન શકાય કે,
નફરત ના કરી શકાય એ જ સાચો પ્રેમ છે !!

સામેથી તો હા જ હોય છે,
પણ પૂછવાની તાકાત હોવી જોઈએ !!

પ્રેમ એટલે એકબીજાથી એક બીજાને,
વધુ સુખ આપવાની હરીફાઈ !!

ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે,
અહીં તો કોણ મળ્યા એનો આનંદ છે !!

ખોટા પ્રેમનો અનુભવ જ સાચા પ્રેમની કિંમત સમજાવે છે.

હું એ આંખમાં આંસુ ક્યારેય જોઈ નહીં શકું,
જે આંખમાં મેં મારા માટે પ્રેમ જોયો હોય.

પ્રેમની તો મને ખબર નથી,
પણ જે લાગણી તારી સાથે છે એ કોઈની સાથે નથી.

તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર તો નથી,
પણ મારૂ દિલ કહે છે,
મારા છેલ્લા સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ.

તારી જ વાતો, તારી જ ચિંતા,
તારો જ ખ્યાલ, તૂ ભગવાન નથી,
તો પણ બધી જ્ જગ્યાઍ તુજ દેખાય છે.

પ્રેમ આમજ કોઈ સાથે નથી કરી શકાતો,
પોતાની ઓળખ ને ભૂલવી પડે છે,
કોઈ બીજાને પોતાના બનાવવા માટે.

હું ક્યાં કહું છું કે તું આંગણ સુધી આવ,
પણ આંખ મીંચું તો પાંપણ સુધી તો આવ.

કોઈની પાછળ જીવ આપી દેવો એ પ્રેમ નથી,
કોઈના વિના જીવી બતાવવું એ સાચો પ્રેમ છે.

પ્રેમ તો આવો હોવો જોઈએ,
હું જોઉં ખુદને પણ પડછાયો તારો હોવો જોઈએ.

પ્રેમ એ ખુશીનો અહેસાસ છે,
જે તું મારી પાસે બેસે ત્યારે જ અનુભવાય છે.

તારો હાથ પકડીને જીવનના બધા રસ્તા પર ચાલવા માંગુ છું,
પછી ભલે ખુશી મળે કે દુખ એ મારુ નશીબ.

મનગમતું જીવનસાથી મેળવવું એટલું અઘરું નથી, જેટલું એને આખું જીવન મનગમતું રાખવું.

પ્રેમની જરૂરીયાત તો દરેકને હોય છે,
પણ પ્રેમની કદર તો કોઈક ને જ હોય છે.

પ્રેમ નિભાવતા આવડવો જોઈએ,
થઈ તો બધાને જાય છે.

તારા સુધી પહોચવા રસ્તા ઘણા હશે,
પણ તને યાદ રહી જાય એવા પગલાં મારા જ હશે.

જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી,
ભળી જાય પછી દેખાય નહીં પણ સ્વાદ જરૂર આવે.

પ્રેમથી આપું છું હૈયું,
ગમે તો રાખ નહીતર રમીને પાછું આપ.

એ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને,
મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય હેતુ નથી હોતા.

કેમ વારંવાર પૂછે છે કે તને થયું શું છે,
હવે ન પૂછીશ નહીં તો બોલાય જશે કે,
તારાથી પ્રેમ થયો છે.!!

કોઈને પ્રેમ કરો તો એવી ભાવનાથી કરજો,
કે જીવનમાં તે વ્યક્તિને જ્યારે પણ પ્રેમ મળે
ત્યારે બસ તમારો પ્રેમ યાદ આવે.

ખુબ સહેલું છે કોઈકને ગમી જવું,
અઘરું તો છે સતત ગમતા રહેવું.

તારી ને મારી વચ્ચે એક અરીસો મૂક,
જો દેખાય આરપાર તો થોડી પ્રેમથી મારી બાજુ ઝુક.

આવજો કહ્યા પછી પણ કલાક વાત થાય,
બસ સમજી લો દોસ્તો પ્રેમની શરૂઆત ત્યાંથી જ થાય.

પ્રેમ એટલે દિલથી અપાતું માન,
અને માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ.

મારી આંખોમાં બીજી કોઈ ખામી નથી,
બસ તારા સિવાયનું બીજું બધું ઝાંખું દેખાય છે.

બસ છેલ્લી વાર એવી રીતે મળી જજે,
મને રાખી લેજે કાં મારામાં રહી જજે.

હું કહું ને તમે આપો તો માગણી જેવું લાગે,
માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે.

તમે સાથે છો તો સફર એટલી ગમી ગઈ છે,
કે મને બીક રહ્યા કરે છે ક્યાંક મંઝીલ આવી ન જાય.

સાચો પ્રેમ મળી જાય તો કદર કરજો,
બધાના નસીબમાં નથી હોતો.


થોડા લાગણ ભરેલા સંબંધો ની તરસ છે.
બાકી તો જિંદગી બઉ સરસ છે. 

કેટલું અગરું છે આ વ્યક્તિ ને ભૂલવું.
જેની સાથે જીવનના તમે કેટલાય સપના જોયા હોય.

રૂપનું સુ કામ સાહેબ સાચા પ્રેમમાં
આંખો જો મજનુંની હોય તો
લૈલા સુંદર જ લાગે.

અરે ક્યાં જઈશ તને છોડીને.
તારા સિવાય એક મિનિટ નથી જાતી.
આખી ઝીંદગી કેવી રીતે જશે.

કોઈ તમારી આંખોમાં રમતું હશે. 
કોઈ તમારી વાતો થી હસતું હશે. 
ખુદની ખુશીની ચિંતા ના કરો મિત્રો
કેમ કે, કોઈ તમારા માટે પણ
મંદિર માં નમતું હશે.


તારા દિલને તું મારા દિલ સાથે જોડી દે,
બાકી બધું તું મારા પર છોડી દે.

 જિંદગીમાં હજુ સુધી પૈસા તો હું નથી કમાયો, 
પણ અમુક જગ્યાએ નામ તો એવુ કમાવ્યુ છે કે, 
જ્યાં પૈસા નહી પણ ફક્ત
આપડુ નામ જ ચાલે છે.

 હવે તું જલ્દી આવે તો સારું.
એકલા કરતા પણ વધારે.
એકલો પડી ગયો છુ યાર. 

 એણે અચાનક જ પૂછી લીધું?
કેટલો પ્રેમ કરે છે. મેં કીધું
કરતા આવડે છે માપતા નાઈ.

મને છોડીને જવો એટલો સહેલો હોત તો,
by કીધા પછી એટલી બધી વાતો ના હોત.

 Cute તો તો બવ છે.
પણ કાશ થોડી mute પણ હોત.

ગણતરી વધારે આવડતી નથી સાહેબ. 
પણ એટલી ખબર પડે છે કે,
ખુશી વહેંચવા થી વધે છે.

 જે મળવાની જ નથી જીવનભર.
દિલને હજી એની જ આશા છે.

 Best Releshion તો ત્યારે જ થાય.
 જયારે Best Friensd જ
lovers માં બદલાઈ જાય.

 બઉ મજાની લાઈફ હશે.
જયારે દીકુ મારી વાઇફ હશે.

 દિલને જાવાદો સાહેબ.
દુનિયા ચહેરા પાછળ પાગલ છે.

 પાગલ તારા સિવાય બીજા કોઈને ચોકલેટ પણ ના આપું.
દિલ તો બવ દૂરની વાત છે.

પહેલો પ્રેમ એટલો યાદગાર હોય છે ને દોસ્ત કે,
ના તો એ મળે છે અને ના તો ભુલાય છે.

બઉ રાડીશ તું એક દિવસ પ્રેમ તો હશે,
પણ પ્રેમ કરવા હું નહિ હોઉ.

Gujarati Attitude Status

અરે લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો વ્હાલા મિત્રો, કેમ કે ઘુંટણ છોલાયા વગર કોઈને  સાઇકલ પણ નથી આવડતી.

અરે અમારા સપના જોવાનું તું મૅલી દૅ ગાંડી,
કારણ કૅ સાવજ ના સપના જોવા માટે,
સીંહણ થાવુ પડે.

તું મને એટલો ફાલતુ ના સમજ કે,
 તું તારા ફાલતુ ના સમયે મને યાદ કરે.

વરસાદ માટે શું તરસે છે, 
એ તો બધાં માટે વરસે છે, 
ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો, 
જે ફક્ત તારા માટે જ વરસે છે.

 હજારો like શું કામની જો એક દીકુ ની like ના હોય.

 કોઈ ચેન ઇચ્ચે છે તો કોઈ સૂકું ઇચ્ચે છે,
પણ મારુ આ દિલ તો તારી સાથે રહેવા ઇચ્ચે છે.

 મનગમતા વ્યકિત સાથે રાત્રે મોડે સુધી,
વાત કરવાની માજા જ કઈ અલગ હોય છે.

 હું નસિબદાર છું, જો નસીબ નો અર્થ તું હોય તો.

 ખ્વાઈશ તો જ છે કે હું જયારે તને યાદ કરું,
ત્યારે તું મને મહેસુસ કરે.

 જે લોકો તમને ભૂલી ગયા છે ને એ
તમને જરૂર યાદ કરશે,
બસ એમના મતલબ ના દિવસો આવા દો.

 એને online જોઈને ખુદ પર ભરોસો ના રહ્યો સાહેબ,
જે કહેતી હતી કે,
હું ફક્ત તારા માટે જ online આવું છું.

 કરી લો આજે મન ભરીને વાતો,
 કદાચ કબર માં નેટવર્ક ના મળે તો. 

ઈચ્છા ના હોવા છતાં પણ હાથ છોડવો પડે છે સાહેબ,
પ્રેમ કરતા પણ વધારે તાકાત
મજબૂરી માં હોય છે.

 માનું છુ કે તારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ,
તને યાદ કર્યા વગર મારી સવાર પણ નથી થતી.

Gujarati Status Video

Conclusion:- Gujarati Whatsapp Status 

I hope you like this Gujarati Whatsapp Status. if you like this so please Share this post in your friends and family..
Previous
Next Post »

1 comments:

Click here for comments
Gujjuadvice
admin
July 16, 2019 at 12:42 PM ×

Latest Gujarati Status

Congrats bro Gujjuadvice you got PERTAMAX...! hehehehe...
Reply
avatar