New Gujarati Text Status For Whatsapp And Facebook

New Gujarati Text Status For Whatsapp And Facebook

Gujarati Status
Gujarati Status

દેખાય છે? મારી આંખોમાં તેજ છે,
બસ તારી જ યાદો નો ભેજ છે.

બકુડી નાનકડી યાદી છે મારી,
ઈચ્છાઓ ની જેમા પહેલી પણ તું
અને છેલ્લી પણ તું જ છે.

તારાથી થોડી દુર જવાની જરૂર છે,
ખબર તો પડે તારા પ્રેમ નું કવેરેજ ક્યાં સુધી છે ?

તારી યાદ છે કે રસ-પૂરી નું ઘેન,
ચડ્યા પછી ઉતરવાનું નામ જ નથી.

લાગણી મારી છે આયુર્વેદ જેવી,
એટલે મોડી તમને થાશે અસર.

અરે પાગલ HeArT❤️ દોરવુ બહુ સહેલુ છે
પણ આ️ રાધા ના HeaRt પર
રાજ કરવુ ઘણુ અઘરુ છે.

જે માણસ જુઠું બોલતાં ડરે છે,
તે પછી બીજા કસાથી ડરતો નથી.

આ તો તારો પ્રેમ છે એટલે 
I_LOVE_YOU કેહતા આવડયુ,
બાકી અમને તો
 A_B_C_D માં પણ માર પડતો.

જે છે તેનો આનંદ લેવો હોય તો,
જે નથી તેની ચિંતા છોડી દો.

આજે પણ ચહેરા પર Šmile આવી જાય છે,
જયારે સપનામાં તારી સાથે મુલાકાત થાય છે.

વેદના અને હર્ષ પ્રકાશ અને છાયાની જેમ
 એક પછી એક આવે છે.

કાગળ પર તો કોર્ટ ચાલે સાહેબ,
અમે તો એમની આંખો ના જ 
ફેસલા માન્ય રાખ્યા.

જો તુ મને સાચેજ પ્રેમ કરતી હોઈ તો
આવ મારી સામે આમ સંતાઈ ને
મારા સ્ટેટસ વાંચવાનો મતલબ શુ???

હું એવું નથી કહેતો કે તારા માટે 
ચંદ્ર અને તારાઓ તોડી લાવીશ,
પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં 
હશે એટલું તો કરીશ જ

મને પારખવો હોય તો 
ગાઢ અંધકારમાં પારખજે, 
દિવસના અજવાળામાં તો 
કાચના ટુકડા પણ ચમકે.

નફરત નું પોતાનું તો કોઈ જ અસ્તિત્વ નથી,
એ ફક્ત પ્રેમ ની ગેરહાજરી નું પરિણામ છે.


Conclusion:- Gujarati Text Status For Whatsapp

I hope you like this Gujarati Text Status. if you like this so please Share this post in your friends and family..

Previous
Next Post »

3 comments

Click here for comments
youchortech
admin
April 11, 2020 at 1:16 PM ×

Great stuff buddy.
Great post, I have read this post here I got very useful information. This is a very useful article for online review readers. Keep it up such a nice posting like this. I started a Blog and Hopefully, it will be successful like you.

Check also my website:-https://gujjupoetrywala.blogspot.com/2020/04/2020-new-sad-poetry-new-gujrati.html

Reply
avatar
youchortech
admin
April 11, 2020 at 1:24 PM ×

Great stuff buddy.
Great post, I have read this post here I got very useful information. This is a very useful article for online review readers. Keep it up such a nice posting like this. I started a Blog and Hopefully, it will be successful like you.

Check also my website

Reply
avatar