GUJARATI STATUS | Latest New Gujarati Status For Whatsapp And Facebook

Latest Gujarati Status:-  


પ્રેમની શોધ સારી છે, પરંતુ શોધ્યા વગર પ્રેમ મળે તો વધુ સારું !!

love હોય ત્યાં કંઈક ને કંઇક ઝગડા થાય, અને જ્યાં કોઈ ઝગડા ના હોય ત્યાં પ્રેમ પણ ના હોય !!

કેટલાક લોકો Dil થી ખુબ સારા હોય છે, એ નથી મળવાના છતાં એમને જ પ્રેમ કરવાનું મન થાય !!

પ્રેમ પણ એની સાથે થયો, જેને એનો અહેસાસ પણ નથી !!

આંધળા વ્યક્તિ સાથે Love કરી લેજો સાહેબ, પણ કોઈની સાથે આંધળો Love ક્યારેય ના કરતા !!

New Gujarati Status
Gujarati Status

હૃદયના ધબકારને સાચવીને રાખ્યો છે, ક્યારેક એ અણધારી મુલાકાત કરે તો ?

બે શબ્દ પ્યારના પણ કેવી કમાલ કરે છે, લાગે છે દિલ પર ને ચહેરા મલકાવી દે છે !!

સાચું કહું તો તને જોયા વગર મારું મન નથી માનતું, અને તારી સાથે વાત કરવાની જીગર નથી મારી !!

પ્રેમ એટલે પહેલી મુલાકાતથી લઈને, પાનેતરમાં જોવા સુધીની સફર !!

Gujarati Status
Gujarati Status

જિંદગીમાં એકવાર જ થાય છે પ્યાર, જો નિભાવી શકો તો જ કરજો તમે યાર !!

કોણ કોને કેટલો પ્રેમ કરે છે એ એના કહેવાથી નહીં, પણ એના વાણી અને વર્તન પરથી ખબર પડી જાય છે !!

એ એક જ વાત હોય છે પ્રેમની રાહમાં, દિલ પોતાનું હોય અને રાજ કોઈ બીજાનું !!

પ્રેમ તો તકદીરમાં લખ્યો હોય છે, કોઈના માટે રોવાથી કોઈ આપનું નથી થતું !!

વાત મારી જયારે નીકળી હશે, સાંભળીને પાંપણો તમારી ઢળી હશે !!

Gujarati Status 2019
Gujarati Status

વાત મારી જયારે નીકળી હશે, સાંભળીને પાંપણો તમારી ઢળી હશે !!

પ્રેમની બહુ લાંબીલચક વ્યાખ્યા ના કર, હું અને તું સાથે છીએ એટલું કાફી નથી ?

એમની દરેક ફરિયાદ છે પ્રેમની સાબિતી, બાકી નાની વાતમાં અજાણ્યા જોડે કોણ ઝગડે !!

સો વાતની એક વાત, પ્રેમ એ એક અદ્ભુત રચના છે !!

હું ક્યાં કહું છું કે તું કોઈ ખાસ જ હોય, મારે તો એ જોઈએ જે ખાલી મારી પાસ જ હોય !!

Gujarati Status
Gujarati Status

તું હિંમત હારી જઈશ, તો તૂટી હું જઈશ !!

એવું નથી કે હું દુનિયાથી ડરું છું, પણ કહેવું સરળ નથી કે હું તને પ્રેમ કરું છું !!

તું જયારે પણ મારી પર ગુસ્સો કરે છે, મને તારી પર ઢગલો પ્રેમ આવી જાય છે !!

કંઇક તો તારી અને મારી વચ્ચે હોવું જોઈએ, પછી એ તારી નફરત હોય તો પણ ચાલશે !!

બહુ વિચિત્ર સંબંધ છે અમારી વચ્ચે, પ્રેમ અનહદ છે પણ કહેવાની મનાઈ છે !!

Gujarati Status, Whatsapp Status
Gujarati Status

આ તો દિલની વાતો છે સાહેબ, લખી લખીને કેટલી સમજાવવી !!

મારા જેવા તો તને ઘણા મળ્યા હશે, પણ મને તો બસ તું જ મળી !!

સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત, તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત !!

કોઈ માણસ ગમી જાય એ પ્રેમ નથી, પરંતુ સતત એ માણસ ગમતો રહે એ પ્રેમ છે !!

તારા દિલને મારા દિલ સાથે જોડી દે, બાકી બધું મારા પર છોડી દે !!

આ તે વળી કેવો પ્રેમ, જોવું તો શરમાઈ જાય અને ના જોવું તો રિસાઈ જાય !!

કેવી રીતે કહી દઉં કે પ્રેમ નથી કરતી, હોઠોથી ખોટું બોલેલું આંખોથી પકડાઈ જશે !!

મનગમતું સાથી મેળવવું એટલું અઘરું નથી સાહેબ, જેટલું એને આખું જીવન મનગમતું રાખવું !!

છોકરીઓને ઘણા Boys ના મેસેજ આવતા હોય છે, પણ તેઓ તો કોઈ એક પાગલની રાહ જોતી હોય છે !!

પ્રેમ એટલે સિંહણની જીદ સામે, હસતાં હસતાં ઝુકી જતો જંગલનો રાજા !!
Previous
Next Post »