Gujarati status for friend 2019 Whatsapp Status

Gujarati status for friend 2019 Whatsapp Status.


દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ, 
હાથ ફેલાવીએ અને 
હૈયું આપી દે એનું નામ મિત્ર.

જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, 
કારણ કે કાચ ક્યારેય 
ખોટું નહીં બોલે 
અને પડછાયો ક્યારેય 
સાથ નહીં છોડે.

દોસ્ત દુર્યોધન પણ હોઈ શકે અને 
દોસ્ત અર્જુન પણ હોય, 
કર્ણ થવું કે શ્રીકૃષ્ણ એ આપણા પર રહ્યું.

Gujarati status for friend 2019
Gujarati status for friend
જેની પાસે સાચો દોસ્ત હોય, 
એને અરીસાની પણ જરૂર ક્યાં હોય છે.


બદલાતી સીઝનની સાથે 
સ્થિતિ પણ બદલાઈ જાય છે, 
ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની 
ભાવનાઓ પણ બદલાઈ જાય છે.

દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી, 
જેનામાં આપણા કરતા
 જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.

Gujarati status for friend 2019
Gujarati status for friend

કોઈપણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં, 
આપણું મહત્વ હોવું એ જ સાચી મિત્રતા.

મનથી ભાંગી પડેલાને તો 
મિત્રો જ સાચવે છે, 
સબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે.

એવો વિચાર ના કરો કે 
મોટા માણસ મારા મિત્ર થાય, 
એવો વિચાર કરો કે 
મારા મિત્રો મોટા માણસ થાય !!

Gujarati status for friend 2019
Gujarati status for friend
સાચવીને રાખજે મારો 
નંબર હંમેશા એ દોસ્ત, 
કેમકે થઈશ જ્યારે કોઈ 
વાતથી દુખી ત્યારે એ જ 
તને કામ લાગશે !!

દુશ્મન બની લડી લેજો મિત્રો, 
પણ દોસ્ત બની કોઈનો 
વિશ્વાસઘાત ના કરશો !!

જો મિત્રતા તમારી સૌથી મોટી નબળાઇ હોય, 
તો તમે દુનિયામાં સૌથી શકિતશાળી વ્યક્તિ છો !!

Gujarati status for friend 2019
Gujarati status for friend

મિત્ર સાથે બેસવું ખુબ સહેલું છે, 
પણ ઉભા રહેવું એટલું જ અઘરું !!

મિત્રો સાથે મોટા થવાય વાલા, 
મિત્રો સામે મોટા ના થવાય !!

અમુક દોસ્ત એવા હોય છે ભઈલા, 
કે એને ભૂલવા કાયદેસર 
મરવું જ પડે હો વહાલા !!

Gujarati status for friend
Gujarati status for friend

જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ, 
તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ !!

મિત્રના ઘર તરફ જતી પગદંડી પર, 
કોઈ દિવસ ઘાસ ઉગવા ના દેવું !!

જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, 
છતાંય ભાઈ જેવો સંબંધ હોય 
એનું નામ ભાઈબંધ !!

Gujarati status for friend
યાદ રાખજો મિત્રો 
બેબી બોલવા વાળી એક દિવસ છોડી દેશે, 
ભાઈ બોલવા વાળો 
દોસ્ત ક્યારેય નહિ છોડે !!

મિત્ર એટલે...ભલે પાનના ગલ્લે 
ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
 પણ સમય આવે એટલે 
જાન કાઢીને આપી દે હો વાલા !!

મિત્રતા ખાતર મરવું તે 
બહુ મોટી વાત નથી, પણ જેના માટે મરવું છે 
તેવો મિત્ર મળવો મુશ્કેલ છે !!

Gujarati status for friend

રાત્રે જમ્યા પછી મિત્રો જોડે ભેગા થઈને, 
ગપાટા મારવાની મજા કંઇક અલગ જ હોય છે !!

સફર કેટલી હશે એ ખબર નથી મિત્રો,
 તમારી સાથે જેટલી પણ હશે અણમોલ હશે !!

હું કુરબાન થઇ જાઉં 
મારા દોસ્તોની દોસ્તી પર, 
મારી દુઆ પણ એ છે ને 
મારી દવા પણ એ જ છે !!


Powered By:- Gujarati Status 2019
Newest
Previous
Next Post »

3 comments

Click here for comments
piustechno
admin
December 31, 2019 at 11:28 PM ×

If you are INTERESTED to EARN monthly minimum of around 6,000 to 10,000 ( Rupees ) working 2-3 hours online a day. Without any invested. Payment will be directly on your bank account. For more details INBOX ME.http://bit.ly/367c7Ck

Reply
avatar