New Gujarati Whatsapp Video Status 2019

Download-Gujarati Whatsapp Status, Gujarati quotes, gujarati attitude status, gujarati love status, Whatsapp status in gujarat, best Status 2019.



Powered By:- Gujarati Status

જે હાર્ટમાં હોય એ જ હર્ટ કરે, 
બાકી બીજાથી શું ફરક પડે !!

દિલ હોય કે દરિયો, 
તરતા આવડતું હોય તો જ ઊંડા ઉતરવું !!

જે લોકો પોતાની ભૂલ માનીને 
એકબીજાને માફ કરી દે છે, 
કસમથી એ લોકોનો પ્રેમ 
ક્યારેય ઓછો નથી થતો !!

Gujarati Whatsapp Status 2019
Gujarati Status 2019

જીવનમાં એક વ્યક્તિ તો 
એવી ખાસ હોય છે, 
જેની રોજ એક ઝલક જોવાની 
દિલને આશ હોય છે !!

તું એક એવી પરબ છો, 
જેના માટે હું હંમેશા 
તરસતો રહ્યો છું !!

હદ તો માત્ર સરહદને હોય, 
બાકી પ્રેમ તો અનહદ જ હોય !!

Gujarati whatsapp video Status 2019
Gujarati Status 2019

ક્યાં રહેવું એ દિલ નક્કી કરે છે, 
અને કોની સાથે રહેવું એ 
કિસ્મત નક્કી કરે છે !!

તું પૂછી લે તારા દિલને, 
મારા માટે ધડકવા તૈયાર છે જિંદગીભર !!

મૌન ધરીને પણ તું 
ઘણું બધું કહી જાય છે, 
શબ્દોમાં તો આમેય
 ઘણું અધૂરું રહી જાય છે !!

Latest Gujarati Status 2019
Gujarati Status 2019

શબ્દો ભલે ગમે એટલા હોય 
મારી પાસે, 
પણ તારા સુધી નાં પહોંચે 
તો વ્યર્થ છે !!

લડીને તો દુનિયા જીતી 
શકાય સાહેબ,
 દિલ જીતવા માટે તો 
પ્રેમ જ કરવો પડે !!


રેતમાં હોત તો ભુસીયે નાખત, 
પણ તમે તો જિંદગીમાં 
પગલા પાડી બેઠા !!

New Gujarati Status 2019
Gujarati Status 2019

દરેક વખતે વાત ત્યાં આવી અટકે છે, 
નામ તારું આવતા જ 
દિલ રાહ ભટકે છે !!
Previous
Next Post »